બેન્કિંગ સમજાવાયેલ - નાણાં અને ક્રેડિટ | Kurzgesagt

વીડિયો

ટ્રાન્સક્રિપ્ટ

આંતરરાષ્ટ્રીય બેન્કિંગ સિસ્ટમ એક કોયડો છે.

વિશ્વભરમાં 30,000 કરતાં વધારે વિવિધ બેન્કો છે

અને તેમણે અકલ્પનિય પ્રમાણમાં મિલકત પકડી રાખી છે.

ટોચની10 બેન્કનુ એકલા નું ખાતું આશરે 25 ટ્રિલિયન અમેરિકી ડોલર છે.

આજે, બેન્કિંગ ખૂબ જટિલ લાગે છે,

પરંતુ મૂળભૂત રીતે, વિચાર જીવન સરળ બનાવવા હતી.

11 મી સદીમાં ઇટાલી યુરોપિયન ટ્રેડિંગ નું કેન્દ્ર હતું.

સમગ્ર ખંડમાંથી વેપારીઓ તેમના માલના વેપાર માટે મળતા હતા.

પણ અહીં એક સમસ્યા હતી:

ઘણાંબધા ચલણ પરિભ્રમણમાં હતાં.

પીઝામાં, વેપારીઓને સાત જુદા જુદા પ્રકારના સિક્કાઓ દ્રારા વ્યવહાર કરવો પડતો હતો.

અને તેમના નાણાંનું સતત આદાનપ્રદાન કરવાનું રહેતું.

આ અદલાબદલી નો વેપાર હતો, જે સામાન્ય રીતે બહાર બેન્ચ પર થઈ જતો હતો,

જ્યાં થી આપણને શબ્દ “બેંક” મળે છે.

શબ્દ “બેંકો” એ ઇટાલિયન શબ્દ બેન્ચ થી

મુસાફરીના જોખમો, નકલી નાણા, અને લોન મેળવવાની મુશ્કેલી

ના કારણે લોકો ને વિચારવાની તક મળી.

તે એક નવા વ્યાપાર મોડલ માટેનો સમય હતો.

પ્યાદા દલાલોએ વેપારીઓને ધિરાણ આપવાનું શરૂ કર્યું,

જ્યારે જીનોએઝના વેપારીએ કેશલેસ પેમેન્ટ્સનો વિકાસ કર્યો

યુરોપની બેંકોના નેટવર્કોએ આખા યુરોપમાં શાખ ફેલાવ્યો,

ચર્ચ અને યુરોપિયન રાજાઓ શુધી પણ.

પણ આજ નું શું?

નટશેલ માં બેંકો જોખમ વાળો વ્યવસાય માં છે.

સરળ રૂપ માં બેંકો આ રીતે કાર્ય કરે છે.

લોકો બેંકમાં પોતાના નાણાં મૂકીને થોડું વ્યાજ મેળવે છે.

બેંક આ નાણાં લે છે અને તેને ખૂબ ઊંચા વ્યાજ દરો પર બીજાને આપે છે.

આ એક ગણતરી નું જોખમ છે કારણ કે કેટલાક ધિરાણકર્તા તેઓનું ઉધાર નથી ચૂકવી શકતા અને ડિફોલ્ટર બને છે.

આ પ્રક્રિયા આપણી આર્થિક વ્યવસ્થા માટે જરૂરી છે.

કારણ કે તે લોકો માટે ઘરો જેવી વસ્તુઓ ખરીદવા માટે સંસાધનો પૂરા પાડે છે,

અથવા ઉદ્યોગો માટે તેમનો વ્યવસાય વિસ્તૃત કરવા માટે પુરા પડે છે.

તેથી બેકો બચતકર્તાઓ દ્વારા ઉપયોગમાં ના લેવાયેલ નાણાં લે છે.

અને તેને મૂડી માં ફેરવે છે કે જે સમાજ દ્રારા કંઇક કરવા ઉપયોગ કરી શકાય.

બેંકો માટે આવકના અન્ય સ્ત્રોતોમાં આનો સમાવેશ થાય છે

બચત થાપણો સ્વીકારી, ક્રેડિટ કાર્ડ બિઝનેસ, ખરીદી અને વેચાણ ચલણ,

કસ્ટોડિયન બિઝનેસ, અને કેશ મેનેજમેન્ટ સેવાઓ.

હાલમાં બેંકો સાથે આ સમસ્યા છે

તેમાંથી ઘણાએ તેમની પરંપરાગત ભૂમિકાને છોડી દીધી છે

ટૂંકા ગાળાના ફાયદા ના તરફેણમાં લાંબા ગાળાના નાણાકીય પ્રોડક્ટ્સનાં પ્રદાતાઓ

જે વધુ જોખમ રાખે છે.

નાણાકીય તેજી દરમિયાન, મોટાભાગની મોટી બેંકોએ નાણાકીય રહેવાનું સ્વીકાર્યુ.

રચના કે જે માત્ર સમજી હતી અને

ઝડપી નાણાં બનાવવા માટે હરાજીમાં તેમનું પોતાનું ટ્રેડિંગ કર્યું

અને બોનસમાં તેમના અધિકારીઓ અને વેપારીઓએ લખોકમાવ્યા.

આ માત્ર જુગાર નો એક દાવ હતો.

અને બધાં અર્થતંત્રો અને સમાજોને નુકસાન પહોંચાડ્યું.

૨oo૮ ની જેમ.

જ્યારે લેહમૅન બ્રધર્સ જેવી બેંકોએ મૂળભૂત રીતે કોઈ પણને ક્રેડિટ આપી હતી

જેને ઘર ખરીદવું હતું.

અને તેથી અત્યંત ખતરનાક જોખમી સ્થિતિમાં બેંક ને મૂકી.

આ યુ.એસ.અને યુરોપના કેટલાક ભાગોમાં આવાસ બજારના પતન તરફ દોરી જાય છે,